Sponsored Links




As the Father's Day is celebrated all over the universe including all states of India. We to are keen to provide you Father's Day articles in all language. So here is the Father's Day Poems and Wishes in Gujarati, that will touch your heart.

Happy Father's Day Gujarati Poems, Wishes, Quotes


If you are a Gujarati, you can wish your Dad in Gujarati language. To make it understand for other readers, we have tried to translate it in English.

Happy Father's Day Gujarati Poem - Wishes

ક્દી ના ભુલશો એવા પિતાજીને
જુન માસે ફાધ્રસ ડે આવી ગયો
તો પિતાજીને તમે જરુર યાદ કરો
June was the month Father's Day
If you need to remember father!

યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે
 યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે
કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે.
Do you remember the steps he was running to catch a finger
Do you remember her shoulder was installed ramadi beloved games
Never forget that the father!

યાદ કરો બચપણ યુવાનીમાં  ખીજ ધમકી પણ બતાવી હતી
યાદ કરો જેમાં જીવન જીવવા સાચી શીખ એમણે ભરી હતી
કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..
Please remember babyhood youth also showed displeasure threat
Do you remember the life he had filled out a true Sikh
Never forget that the father!

યાદ કરો ને કદી ના ભુલશો પિતાજીની છત્રછાયાનો વારસો
માનનીય જે વારસામાં મળ્યો અઢળક વ્હાલનો આસરો
કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે…
Remember and never forget the father aegis heritage
Honorable inherited the immense beloved shelter
Never forget that the father!

ભાવથી હ્રદય ભરી શીશ નમાવી પિતાજીને વંદન કરો
મેળવી આશીર્વાદો એમના, જીવન તમારું ધન્ય કરો
ચન્દ્ર કહે કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે..
Hoisting father to overcome heart filled Shish price
I obtained the blessings of life, to your blessed
Moon says the father ... who will never forget..!!

We also have published Father's Day Gujarati Greetings for you. Please see other articles on this site and check more Father's Day Whatsapp Status, Jokes and Pictures.

Sponsored Links


Post a Comment Blogger

 
Top